પાટણના ગુરજરવાડા વિસ્તારમાં આજે પણ રમાય છે પ્રાચીન અલભ્ય દોરી ગરબા
આજે મંડળી ગરબાનો ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે સાથે પ્રાચિન દોરી ગરબાની પણ પરંપરા જાળવી રાખી છે. નવરાત્રિની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો પાટ?...