અમદાવાદ RPFની મોટી કાર્યવાહી: જોધપુરની બે સગીર છોકરીઓને ટ્રેનમાંથી સુરક્ષિત બચાવી, બે યુવકોની ધરપકડ
અમદાવાદ રેલવે સ્ટેશન પર 13 ઓગસ્ટ, 2026ના રોજ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા કરવામાં આવેલી ઝડપી કાર્યવાહીમાં જોધપુરની બે સગીર છોકરીઓને સુરક્ષિત રીતે બચાવવામાં આવી હતી. આ કેસમાં બે યુવકોની અટક?...