ભારતનો વૈશ્વિક સ્ટાર્ટઅપ દમખમ : પેરિસમાં ‘ભારત ઇનોવેટ્સ 2026’ રોડ-શો, નીસમાં ગ્રાન્ડ સમિટની તૈયારી
ભારતએ ડીપ-ટેક ક્ષેત્રમાં પોતાની વધતી શક્તિનું પ્રદર્શન કરતાં પેરિસમાં ભવ્ય રોડ-શો યોજીને ‘ભારત ઇનોવેટ્સ 2026’ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર રજૂ કર્યો છે. આ રોડ-શોનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય રોક...