“ડેડીયાપાડા અને નાંદોદમાં ભાજપનો ગૌરવશાળી અધ્યાય: AAPનું જોડાણ અને કાર્યકર્તાઓનું અદમ્ય જોશ”
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)૪૬ માં સ્થાપનાદિન અંતર્ગત સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું ડેડીયાપાડાના વેરાઈ માતા મંદિર અને નાંદોદના રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે સક્રિય સદસ્ય સંમેલનો યોજી ઇ...