જસ્ટિસ યશવંત વર્માનો રાજીનામા બાદ પણ મહાભિયોગ શક્ય, સરકાર ન્યાયતંત્રમાં પારદર્શિતાનો કડક સંદેશ આપશે
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ ચાલી રહેલા વિવાદમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કરોડો રૂપિયાની રોકડ રકમ મળવાના કેસ બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ ત...