સવારે ખાલી પેટ ખાઓ પલાળેલા કિસમિસ, કબજિયાત-અપચાની સમસ્યા માટે કારગર ઉપાય
આયુર્વેદમાં કિસમિસને દ્રાક્ષા કહેવામાં આવે છે. તે સ્વાદમાં ગળી હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પલાળેલી કિસમિસ ખાવી એ અમૃત સમાન છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી પર?...