કોલકાતા રાજાબજારમાં નમાજ મુદ્દે હંગામો; રસ્તા પર નમાજ રોકતાં હજારો મુસ્લિમોએ રસ્તાની વચ્ચે હંગામો મચાવ્યો
શુક્રવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રસ્તા પર નમાઝ પઢવાને લઈને ઘણો વિવાદ થયો હતો. કોલકાતાના રાજા બજારમાં જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર નમાઝ પઢતા હતા, ત્યારે પોલીસ ત્યાં પહો?...