West Bengal Election 2026 : 75 વર્ષ બાદ બંગાળમાં કમળ ખીલ્યું, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું સાકાર
પશ્ચિમ બંગાળના રાજકારણમાં 2026 એક ઐતિહાસિક વળાંક બનીને ઉભર્યું છે. હૂગલીથી લઈને દાર્જિલિંગ સુધી ‘જય શ્રી રામ’ના નારા ગુંજી રહ્યા છે, જે દર્શાવે છે કે રાજ્યનો રાજકીય મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગય?...