પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં આવનારા દેશ-વિદેશના યાત્રિકો ને અકસ્માત ન થાય તે માટે જિલ્લા કલેકટરે પ્રશંશનીય કાર્યવાહી કરી..
ફોર ટ્રેક રોડ પર વગ ધરાવતા મોટા વેપારી ઉદ્યોગપતિઓ એ નેશનલ હાઈવે ના ફોર ટ્રેકના ડિવાઇડરો ને તોડવામાં માસ્ટરી હાંસલ કરી હતી. પરંતુ એક અકસ્માતે..ત્રણ લોકો એ જીવ ગૂમાવતા.. કલેકટરના આદેશ બાદ ઘોર નિ...