બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા બદલ મેટા પર 567 મિલિયન ડૉલરનો દંડ
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની Metaને અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં બાળકોની માનસિક તંદુરસ્તી અને ઓનલાઇન સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ કેસમાં મોટો કાનૂની ફટકો પડ્યો છે. ન્યૂ મેક્સિકોની ?...