કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ? ચારધામ યાત્રા પહેલા ધારાસભ્યએ કરી મોટી માંગ
ઉત્તરાખંડના પ્રખ્યાત તીર્થસ્થળ કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માહિતી સ્થાનિક ધારાસભ્ય આશા નૌટિયાલે આપી છે. તેમનું કહેવું છે કે કેટલાક બિન-હિન્?...