ગુજરાત સહીત 17 રાજ્યમાં રોકેટની ઝડપે થઈ રહ્યો છે વિકાસ, GSDP માં નોંધપાત્ર વૃદ્ધિ
બીજા ક્વાર્ટરમાં દેશનો GDP ભલે ઘટીને 5.4 ટકા પર આવી ગયો હોય, પરંતુ કોવિડ રોગચાળા પછી, ગુજરાત સહીત દેશના 17 રાજ્યોએ 9 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે. PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અહેવાલ મુજબ, 25 ?...