નડિયાદ અને મહેમદાવાદમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા
નડિયાદ પશ્ચિમના એએસઆઈ રાકેશકુમાર અને સ્ટાફ આજે સવારે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે સરદાર નગર પાસે ભૈયા ચાલીમાં છાપો માર્યો હતો. ત્યારે કપીલ જગદીશભાઈ યાદવ તેના ઘરેથી ...