વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત…
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શુક્રવારે (13 ડિસેમ્બર, 2024) લોકસભામાં કહ્યું કે ભારત અન્ય પડોશી દેશોની જેમ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ અમે આતંકવાદ મુક્ત પાડોશી ઈચ્છીએ છીએ. જયશંકરે આ ?...