Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

ભારત

2,438 stories

હવે આસામ લાગુ કરશે UCC, હિમંતા સરકારની પ્રથમ કેબિનેટમાં મંજૂરી

આસામમાં સતત ત્રીજી વખત ભાજપ સરકાર બન્યા બાદ રાજ્ય સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં જ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા પ્રેસ બ્રીફિંગમાં જણાવાયું કે આ…

· 2 min read

પ્રતીક યાદવના મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવના નિધન અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. મેડિકલ રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય પ્રતીક યાદવનું મૃત્યુ કાર્ડિયોરેસ્પિરેટરી કોલેપ્સ (હૃદય અને શ્વસનતંત્ર બંધ પડી જવું)ને કારણે થયું હતું. પોસ્ટ મોર્ટમ…

· 4 min read

ઈંધણ બચત માટે PM મોદીનો મોટો સંદેશ : બે ગાડીના કાફલા સાથે કેબિનેટ બેઠકમાં પહોંચ્યા, નેતાઓએ પણ ઘટાડ્યા કાફલા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે ઈંધણના વધતા-ઘટતા ભાવ વચ્ચે ભારત સરકારે ઈંધણ બચતને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આ દિશામાં સૌથી મોટું ઉદાહરણ નરેન્દ્ર મોદીએ આપ્યું છે, જેમણે પોતે કાફલામાં ઘટાડો કરીને નવી પહેલ શરૂ કરી છે.…

· 2 min read

વિધાનસભામાં પ્રવેશ પહેલાં શુભેન્દુ અધિકારીએ કર્યા દંડવત પ્રણામ, વીડિયો થયો વાયરલ

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઐતિહાસિક પરિવર્તન બાદ શુભેન્દુ અધિકારીએ નવી સરકારના પ્રથમ વિધાનસભા સત્ર દરમિયાન સભ્ય (MLA) તરીકે શપથ લીધા. શપથવિધિ દરમિયાન ‘જય શ્રી રામ’ના નારા ગુંજતા રહ્યા, જે સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ બની રહ્યા. શપથવિધિ બાદ પાંચ અન્ય કેબિનેટ મંત્રીઓ અને…

· 2 min read

ઉનાળાની ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખશે આ 8 વસ્તુઓ, જાણો લૂથી બચવાના ઘરેલુ ઉપાયો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ (Heatstroke) લાગવાનો ખતરો વધી જતો હોય છે, જે શરીરને ઝડપથી નબળું પાડી શકે છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવા અને ઠંડક આપવા માટે ખાસ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. અહીં 8 એવા ફૂડ્સ વિશે માહિતી…

· 3 min read

કેરળમાં કોંગ્રેસ માટે CM સસ્પેન્સ વધ્યું : વાયનાડમાં રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ પોસ્ટરો, વેણુગોપાલના નામે વિવાદ

કેરળ વિધાનસભા ચૂંટણીમાં United Democratic Front (UDF) ગઠબંધને 140માંથી 102 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, છતાં જીતના એક સપ્તાહ બાદ પણ કોંગ્રેસ મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લઈ શકી નથી. આ રાજકીય અનિશ્ચિતતા વચ્ચે પાર્ટી હાઈકમાન્ડ પર સવાલો ઊઠી…

· 2 min read

કેન્દ્રીય કેબિનેટના 4 મોટા નિર્ણયો : અમદાવાદ-ધોલેરા રેલ પ્રોજેક્ટથી લઈને MSP અને કોલ ગેસિફિકેશન સુધી ઐતિહાસિક મંજૂરી

કેન્દ્રીય કેબિનેટની આજની મહત્વપૂર્ણ બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને ઉર્જા ક્ષેત્રોને વેગ આપતા ચાર મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કુલ ₹3,18,165 કરોડની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયોને ભારતના આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર…

· 2 min read

બંગાળમાં મમતા સરકાર સમયથી રાજ્યભરમાં ચાલતાં હતાં ગેરકાયદેસર ટોલનાકાં, શુભેન્દુ સરકારનો હટાવવાનો આદેશ

પશ્ચિમ બંગાળમાં નવી સરકાર રચાયા બાદ શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ગેરકાયદે ટોલ ગેટ, ડ્રોપ ગેટ અને બેરિકેડ્સને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. રાજ્યના મુખ્ય…

· 2 min read

સોનાં-ચાંદી પર મોટી જકાત વધારો : સરકારનો મોટો નિર્ણય, 6% થી સીધી 15% ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે આર્થિક સ્થિરતા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે સોનાં અને ચાંદી પરની આયાત જકાતમાં મોટો વધારો કર્યો છે. અગાઉ 6% રહેલી ડ્યુટી હવે સીધી વધારીને 15% કરી…

· 3 min read

સપા પ્રવક્તા રાજકુમાર ભાટીના નિવેદન પર વિવાદ : બ્રાહ્મણ સમાજ અંગે ટિપ્પણી બાદ કેસ નોંધાયો

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજકુમાર ભાટીના એક વિવાદિત નિવેદનને કારણે રાજકીય અને સામાજિક સ્તરે ભારે વિવાદ ઊભો થયો છે. ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ વિવાદ સોશિયલ મીડિયા પર…

· 2 min read