પંજાબમાં EDના દરોડા : AAP મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા નિવાસસ્થાને કાર્યવાહી, 13 સ્થળોએ તપાસ
પંજાબમાં રાજકીય હલચલ વચ્ચે Enforcement Directorate (ED)એ શુક્રવારે સવારે AAP નેતા અને કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. EDની ટીમે સ્થળ પર પહોંચતાં જ દસ્તાવેજોની તપાસ શરૂ કરી હતી, જ્યારે સુરક્ષા માટે કેન્દ્રીય પોલીસ દળના જવાનોને…










