ભારતનો GDP આગામી વર્ષે 6.5 ટકાના દરે ગ્રોથ કરશે, ફુગાવામાં પણ ઘટાડાની શક્યતાઃ મૂડીઝ
આગામી નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 6.5 ટકાથી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે વધવાનો અંદાજ છે...
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતેની સૂચિત મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ
વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો સૂચિત તા.૨૬/૨૭/૦૨/૨૦૨૫ના રોજ બે દિવસ નર્મદા જિલ્લાના પ્રવાસે પધા...
નર્મદા જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વ દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીએ ઉજવાશે
ભારતના ૭૬મા પ્રજાસત્તાક પર્વ-૨૦૨૫ની ૨૬ મી જાન્યુઆરી નર્મદા જિલ્લાકક્ષાની ઉજવણી દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે રવિવારે સવારે ૯-૦૦ કલાકે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના હસ્તે રાષ્ટ?...
ભારતની તાકાતે અમેરિકાને કર્યું મજબૂર, બદલવો પડ્યો આ કાયદો, જોતા રહી ગયા PAK-ચીન
આજે ભારતની તાકાત અને તેની ક્ષમતાનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. આજે વિશ્વના તમામ દેશો ભારતની તાકાતને ઓળખી રહ્યા છે. તો સુપર પાવર કહેવાતા અમેરિકાએ પણ ભારત સાથે મિત્રતા જાળવી રાખવા માટે પ...
વડાપ્રધાન મોદીને મળ્યા શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકા, જાણો કયા મુદ્દે પર લેવાયા મહત્ત્વના નિર્ણયો
શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકા હાલમાં ભારતના પ્રવાસે છે. સોમવારે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. બંને દેશોના નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન ઘણાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આ...
ભારતને મોટો ઝટકો, સ્વિટ્ઝર્લેન્ડએ ‘મોસ્ટ ફેવર્ડ’ દેશ તરીકેનો દરજ્જો છીનવ્યો, જાણો તેનો મતલબ
નવા વર્ષની શરૂઆતમાં ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે સંબંધોમાં કડવાશ આવવાના એંધાણ મળ્યા છે. સ્વિસ સરકારે ભારત પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. આ નિર્ણય 2023માં સુપ્રીમ કોર્...
નડિયાદ મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ ભારત દેશ માટે મેડલ જીતી ઇતિહાસ રચ્યો
વર્લ્ડ પેરા ટાઇકોન્ડો ચેમ્પિયનશિપમાં ખેલાડીએ બ્રોન મેડલ મેળવી એક અનોખી સિદ્ધિ આસલ કરેલ. નડિયાદની મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ પ્રિતેશ પટેલ અને સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર નો વર્લ્ડ ?...
ભારતનું આદિત્ય L1 મિશન, આખા વિશ્વને કરાવશે ફાયદો
ભારતનું પ્રથમ સૂર્ય મિશન, આદિત્ય-L1, ઇસરો દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું છે અને તે અત્યારે સ્પેસમાં રહેલા સૂર્ય-પૃથ્વી લગ્રાંજ પોઈન્ટ-1 (L1) પાસે કાર્યરત છે. આ મિશનના મુખ્ય હેતુઓમાં સૂર્યની પ્રવૃત્...
ભારતથી જર્મની સુધી કૃષિક્ષેત્રના વિકાસમાં AI આ રીતે થઈ શકે છે ઉપયોગી
જર્મનીના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર મિનિસ્ટર સેમ ઓઝડેમિરે, ગ્લોબલ સમિટના બીજા દિવસની શરૂઆત કરાવી હતી. જ્યાં તેમણે અનેક વિષયો પર તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સેમ ઓઝડેમિરે આર્ટિફિશિયલ ઈન્ટેલિ...
ભારત ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
ભારત ટૂંક સમયમાં જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. કેટલાક લોકો કહે છે કે જાપાનની અર્થવ્યવસ્થા 2023માં 4.22 ટ્રિલિયન ડોલરની હતી, જ્યારે કેપિટલ ઇકોનોમિક્સના એશિયા-પ?...