Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

ભારત

2,438 stories

G7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચશે PM મોદી, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી પર રહેશે ફોકસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ફ્રાન્સના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે તેમજ એવિયાન (Evian) ખાતે યોજાનારી G7 લીડર્સ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વર્ષ 2014 પછી વડાપ્રધાન મોદીની…

· 5 min read

જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત

જામનગરના દરિયાકાંઠાના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલ કુખ્યાત ‘સાયચા ગેંગ’ના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે વહીવટી તંત્ર, મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત…

· 3 min read

મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : CM યોગીએ નોઇડાને આપી ઇલેક્ટ્રિક બસોની ભેટ, વિકાસ અને ગ્રીન મોબિલિટી પર આપ્યો ભાર

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ વિકાસ, સુશાસન અને જનકલ્યાણના મુદ્દાઓ પર સરકારની ઉપલબ્ધિઓ…

· 3 min read

કોલકાતામાં સરકારી ઈમારતમાં ભીષણ આગ, 4,000 EVM બળીને ખાક

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના અલીપુર વિસ્તારમાં આવેલી એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગ બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આગમાં આશરે 4,000 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) નષ્ટ થઈ ગયાની માહિતી સામે આવી છે, જેના…

· 4 min read

અમરનાથ યાત્રા 2026 માટે હાઈ એલર્ટ : અમિત શાહે કરી સુરક્ષા સમીક્ષા બેઠક, ડ્રોન અને QR કોડથી રહેશે કડક નજર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં અમરનાથ યાત્રા 2026ની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહ સચિવ, સેના પ્રમુખ, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના…

· 4 min read

કચ્છમાં વન વિભાગનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન, 420 હેક્ટર આરક્ષિત વન જમીન દબાણમુક્ત

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભાગની માલિકીની આ કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે ખેતી કરવામાં…

· 4 min read

ઈલોન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર! SpaceXના ઐતિહાસિક IPOએ સર્જ્યો નવો રેકોર્ડ

વિશ્વના સૌથી જાણીતા ઉદ્યોગપતિ અને ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજ Elon Muskએ એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. SpaceXના રેકોર્ડબ્રેકિંગ IPO બાદ ઈલોન મસ્ક સત્તાવાર રીતે વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની ગયા હોવાનું આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. SpaceX દ્વારા જાહેર…

· 3 min read

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : હવે CP, SP અને PI દરરોજ 2 કલાક સાંભળશે જનતાની ફરિયાદો, અરજીઓના નિકાલ માટે નક્કી થઈ સમયમર્યાદા

ગુજરાતમાં પોલીસ અને જનતા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ…

· 4 min read

મિડલ ઈસ્ટમાં વધતા દરિયાઈ હુમલાઓથી ચિંતા, ભારતીય નાવિકોની સુરક્ષા મુદ્દે ભારતનું અમેરિકાને કડક સંદેશ

મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક વધુ એક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર હુમલો થતાં ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. ભારતના વિદેશ…

· 4 min read

મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટથી ઝટકો : રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે રાહત આપવાનો ઇનકાર

કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ તાત્કાલિક રાહત મળી નથી. શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ માત્ર એક ઉમેદવાર માટે અલગ પ્રકારનો અપવાદ બનાવી શકાય…

· 3 min read