50થી વધુ ફૂલના નિશાન, કૂવો અને 2 વડના વૃક્ષ…સંભલની શાહી જામા મસ્જિદમાં મળ્યા મંદિરના ‘પુરાવા’
સંભલની શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ASI રિપોર્ટમાં અંદરની વિગતો સામે આવી છે. સર્વેના પ્રથમ દિવસે એટલે કે 19 નવેમ્બરના રોજ લગભગ દોઢ કલાકની વીડિય?...