મુંબઇ- અમદાવાદ બાદ આ સાત રૂટ પર Bullet Train દોડાવવાનું રેલવેનું આયોજન, જાણો વિગતે
દેશમાં મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી પ્રથમ બુલેટ ટ્રેનનું( Bullet Train)કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જાપાનના સહયોગથી મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં છે. ભારતીય રેલવે?...