West Bengal Election Results 2026 : ભાજપ બહુમતી તરફ, પીએમ મોદી 6.30 કલાકે દિલ્હી બીજેપી હેડક્વાર્ટર જશે
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં સત્તા પરિવર્તનના સંકેતો મજબૂત બની રહ્યા છે. ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે આગળ વધી રહી છે અને બહુમતી મેળવવાની દિશામાં આગળ વધી રહી છે....