રામલલાના ભક્તો માટે મોટા સમાચાર, મંદિરના દ્વાર ખોલવાના સમયમાં કરાયો ફેરફાર
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના મીડિયા સેન્ટર દ્વારા મંદિર ખોલવાના સમય અંગે મહત્ત્વની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટ્રસ્ટે કહ્યું છે કે, અયોધ્યામાં સવારે 7.00 વાગ્યાના બદલે એક કલાક પહેલા એટલે...