સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા મુદ્દે સુનાવણી હવે 15 મેના રોજ હાથ ધરાશે
સુપ્રીમ કોર્ટે વકફ સુધારા કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી પરની સુનાવણી આગામી સપ્તાહ સુધી મુલતવી રાખી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ પીવી સંજય કુમાર અને ન્યાયાધીશ કેવ...