ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા દરમિયાન ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સેવા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી રહી છે
આ પરિક્રમા, જે 29 માર્ચથી 27 એપ્રિલ 2025 દરમિયાન યોજાય છે, તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશથી લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. સેવા વ્યવસ્થા: ભાજપ નર્મદા જિલ્લા દ્વારા: તિલકવાડા અને માંગરોળ ખાતે...