વેડછી, વાલોડ, વાંકાનેર રોડના રીસરફેસિંગના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..
આ પ્રસંગો વાલોડના સહકારી આગેવાન નરેશભાઈ પટેલ, પંકજભાઈ વખારીયા, ઉદેસિંગભાઈ ગામીત , વાલોડ તાલુકા મહામંત્રી ધવલ શાહ, જિલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, જ્યોત્સનાબેન ગામીત તેમજ તાલુકા પંચા?...
વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠન એ વાલોડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
વાલોડ પરાગ વડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યુ. હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી માંગ કરી છે. વાલોડ ગામમાં બને?...
મહારાષ્ટ્ર વિધાનસભામાં NDA ને સ્પષ્ટ બહુમતી અને ગુજરાત વિધાનસભાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ભવ્ય વિજયને વધાવવામાં આવ્યો હતો
તાપી જીલ્લાના વાલોડ ખાતે આવેલ ચાર રસ્તા ખાતે વાલોડ તાલુકા સહકારી આગેવાનો તથા ભારતીય જનતા પાર્ટીના ઉદયભાઇ દેસાઈ, નરેશભાઈ પટેલ, ટ્વિંકલ પટેલ, અમિત પટેલ, ચિરાગ પટેલ, પંકજભાઈ વખારીયા, ધવલ શાહ તથ?...
તાપીના બુહારી, વાલોડ તથા બાજીપુરા ગામે આવેલ બિનઅધિકૃત દબાણો સ્વેચ્છાએ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી..
વાલોડ, બાજીપુરા તથા બુહારી ગામે રસ્તાના મધ્યબિંદુ થી 15.00 મીટર બંને બાજુની હદમાં એટલે કે રસ્તાની રોમાં કોઈપણ પ્રકારની પરવાનગી કે જાણ વગર બિનઅધિકૃત રીતે કાચું મકાન, પાકુ મકાન, પતરા નો શેડ, લારી- ?...
તાપી જિલ્લાના વાલોડ ખાતે 225મી પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
કરોડો ભાવિક ભક્તોના હૃદયમાં વસતા વીરપુરના ભક્ત સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ઉજવણી વાલોડ ખાતે આવેલ મંદિરે ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.. અંબાજી શેરીમાં આવેલ મંદ...