શિક્ષાનાં ધામમાં મારામારી અને ગુંડાગર્દીએ NSUI નો વર્ષો જુનો વારસો છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મા NSUI ના લુખ્ખા તત્વો દ્વારા એક પોલીસ કર્મી પર હાથ ઉપાડવાની ઘટનાને અ.ભા.વિ.પ કડક શબ્દોમાં વખોળી અને ન્યાયિક કાર્યવાહી માટે પ્રશાસન સમક્ષ માંગ કરે છે. ...