પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
દેશના શૂરવીર સૈનિકોના શૌર્ય અને દેશભક્તિના જ્વલંત પ્રતિક ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના સન્માનમાં પાટણ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશભક્તિના ઊંડા ભાવ સાથે યોજાયેલી આ...