જાન્યુઆરી 2025 થી UAEમાં નવો ટેક્સ નિયમ થશે લાગુ, જાણો શું થશે બદલાવ?
સંયુક્ત આરબ અમીરાત (UAE) જાન્યુઆરીથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર 15% લઘુત્તમ ટોપ-અપ ટેક્સ લગાવવા જઈ રહી છે, નાણા મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી. આ પગલું OECDના વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ ક?...