સંસદ ભવન પર હુમલાના 23 વર્ષ પૂર્ણ, PM મોદી સહિત વરિષ્ઠ નેતાઓએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ
દેશના સંસદ ભવન (Parliament House) પર થયેલા હુમલાના 23 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન (PM) અને ઉપરાષ્ટ્રપતિ (Vice President) સહિત વરિષ્ઠ નેતાઓએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નર?...