હવે અમદાવાદ એરપોર્ટથી વિદેશ જવા ઇમિગ્રેશનની લાઇનમાં નહીં ઊભા રહેવુ પડે
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદમાં ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન (FTI-TTP) પ્રોગ્રામ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઉદઘાટન સાથે ભારતીય મુસાફરો અને ઓસીઆઇ (OCI) કાર્ડ ધારકો માટે ટ્રાવેલિંગ વધુ...