127 વર્ષ બાદ ભારત પરત લવાયા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો
127 વર્ષ બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારત પરત લાવવામાં આવ્યા છે, જે દેશની સાંસ્કૃતિક વારસાને લઈને એક ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જુલાઈ, બુધવારે આ મહત્વપૂર્ણ ઘટના?...