મહેનત કરને વાલો કી કભી હાર નહીં હોતી… સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ બોર્ડના પરિણામોમાં મેદાન માર્યું
નડિયાદની એક સરકારી ગ્રાન્ટેડ શાળામાં સાવ ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ બોર્ડના પરિણામોમાં મેદાન માર્યું. રોજ કમાઈને રોજ ખાતા ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલની ?...