વંદે ભારત એક્સપ્રેસથી પ્રથમવાર ‘લાઇવ હાર્ટ’નું પરિવહન, સુરતથી અમદાવાદ પહોંચાડી રચાયો ઇતિહાસ
ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશના રેલવે ઇતિહાસમાં પ્રથમવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે માનવીય અંગ એટલે કે જીવંત હૃદય—‘લાઇવ હાર્ટ’નું સફ?...