ચાલુ નાણાંકીય વર્ષમાં સસ્તી આયાતને કારણે સ્ટીલ ઉદ્યોગનો ક્ષમતા વપરાશ ચાર વર્ષના તળિયે
નાણાકીય વર્ષ ૨૦૨૫માં ચાર વર્ષમાં પ્રથમ વખત સ્થાનિક સ્ટીલ ઉદ્યોગની ક્ષમતાનો ઉપયોગ ૮૦ ટકાથી નીચે ચાર વર્ષની નીચી સપાટીએ ઉતર્યો છે. કારણ કે સસ્તી આયાત બજારનો હિસ્સો મેળવે છે. બીજી તરફ જોઇએ તો વ...