સ્પેનના સેઉટામાં ભયાનક સ્થળાંતર સંકટ : 60 હજાર લોકો ઘૂસી ગયા, 57નાં મોત; સ્પેને સેના ઉતારી
સ્પેનના ઉત્તર આફ્રિકામાં આવેલા એન્ક્લેવ સેઉટામાં અભૂતપૂર્વ સ્થળાંતર અને માનવીય સંકટ સર્જાયું છે. મોરક્કોથી જમીન અને સમુદ્રના માર્ગે માત્ર થોડા કલાકોમાં અંદાજે 50,000થી 60,000 લોકો સેઉટામાં પ્ર?...