ભારતીય સેનાને વર્લ્ડ ક્લાસ સ્વદેશી તોપો મળશે, 48 કિમી દૂર સુધી દુશ્મનનો ખાતમો કરવા સક્ષમ
ભારતીય સેના ટૂંક સમયમાં સ્વદેશી આર્ટિલરી તોપથી સજ્જ થશે. દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે સરકારે 7000 કરોડ રૂપિયાના કરારને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન...