બુલેટ ટ્રેનથી પણ આગળ નીકળી જતી હાઈપરલૂપનું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ, દોડશે પ્રતિ કલાક 1000km
એકતરફ ભારતીય રેલવે દેશભરમાં તમામ ખૂણેખાચરે ટ્રેનો દોડાવી રહી છે, તો બીજીતરફ બુટેલ ટ્રેનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે હવે ભારત પરિવહન સિસ્ટમ ક્ષેત્રે નવી દિશામાં આગળ વધીને હાઈપ...