વજનથી લઇને બ્લડપ્રેશર…, જેવી અનેક સમસ્યાઓથી રાહત આપશે આ ડ્રાયફૂટ્સનું પાણી
અંજીરમાં ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ, વિટામિન-ઈ,એ,બી,કે જેવા જરૂરી ઘણા પોષક તત્વો મળી આવે છે. અંજીરને રાત્રે પલાળીને સવારે તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે....