ગુજરાતના હૃદયમાં વસેલું પાટણ કેવા ઇતિહાસનું સાક્ષી છે, જાણો A ટુ Z માહિતી
પ્રાચીન શહેર અણહિલવાડા પાટણની સ્થાપના 8મી સદીમાં ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડાએ કરી હતી. દંતકથા અનુસાર, આ શહેરની સ્થાપના તેના બાળપણના ભરવાડ મિત્ર અનાહિલ દ્વારા સૂચવવામાં આવેલી જગ્યાએ ...