‘અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું’, ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્રમાં વિધાન પરિષદને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજનનું વર્ણન કરતાં કહ્યું કે, આ એવું આયોજન હતું, જેને લાંબા સમય સુધી ...