અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં દીપડાની એન્ટ્રી, CCTVમાં હિલચાલ કેદ થતાં રહીશોમાં ફફડાટ
અમદાવાદના બોપલ-ઘુમા જેવા પોશ રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ભય અને દહેશતનો માહોલ સર્જાયો છે. ઘુમા VIP રોડ પર આવેલી શરણદીપ સોસાયટી નજીક દીપડાની હિલચાલ CCTV કેમેરામાં કેદ ?...