‘અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..’, ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારત ચીન સાથે પણ તણાવની સ્થિતિ બની રહી છે. ચીન તેની સરહદે આવેલા રાજ્યોમાં આવી કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરતું રહે છે. ચીન હવે અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના નામ બદલવાનો...