અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ એ તોડ્યા તમામ રેકોર્ડ, પહેલા જ દિવસમાં કરી આટલા કરોડની કમાણી
પુષ્પા 2" એ તેના પ્રારંભિક દિવસે માત્ર ભારતમાંથી જ ₹175.1 કરોડની કમાણી કરી છે, જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક મજબૂત સફળતા દર્શાવે છે. આ કમાણી દ્વારા તેણે પ્રથમ દિવસની કમાણીના કેટલાક મોખરાના રેક...