અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી બદનામ કરનાર આરોપી ચિત્રકૂટથી ઝડપાયો
આણંદ તાલુકાના સારસાના સત કૈવલ જ્ઞાનપીઠ ગુરૂગાદીનાં આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યનાં નામની કોઈ અજાણી વ્યકિત દ્વારા સોસ્યલ મિડીયામાં ફેસબુક પેજ બન?...
આણંદ બસ સ્ટેન્ડ અને ટૂંકી ગલીના દબાણો બીજા દિવસે પાલિકાતંત્ર દ્વારા દૂર કરાયા
આણંદ નગરપાલિકા ટીમે આણંદ જુના બસ સ્ટેન્ડ નજીકના રણછોડરાય માર્કેટ અને ટૂંકી ગલીના દબાણકર્તાઓ સતત બીજા દિવસે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત લઈ સમગ્ર વિસ્તારની ખબર લીધી હતી.તેમજ દૂર કરેલા દબાણો અં?...
બંધારણ દિવસ–૨૦૧૪ની ઉજવણી PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ– આણંદમાં કરવામાં આવી
ભારતના બંધારણને અપનાવવાની યાદમાં અને ડૉ. બી.આર.આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ સભાની દ્રાફટિંગ કમિટીના યોગદાનને સન્માનિત કરવા અને સ્વીકારવા તથા બંધારણીય આદર્શો અને સિદ્ધાંતોને પુન:પૃષ્ટ ?...
આણંદ જિલ્લાના ઉમરેઠમાં પોલીસ તંત્ર ઉપર ભારે પડતી એક પછી એક સતત અપરાધિક ઘટનાઓ
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોને જાણે છુટ્ટો દોર મળી ગયો હોય અને પોલીસની તો જાણે સેજ પણ બીક રહી ન હોય તેમ લાગી રહ્યું છે. સતત ઉપરાછાપરી બની રહેલા ચોરીના ?...
બાળકોના વિકાસ તરફ એક પગલું
વિદ્યાનગર-આણંદ, જે શિક્ષણ નગરી તરીકે પ્રખ્યાત છે. જેમાં ખાડો વિસ્તાર, બોરસદ ચોકડી ખાતે છેલ્લા દોઢ વર્ષથી “નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદ” અને “ત્રિનેત્ર ફાઉન્ડેશન, ગીર સોમનાથ” દ્વારા “બાળકોન...
ગર્લ્સ બટાલિયન એન.સી.સી, આણંદ દ્વારા વાર્ષિક તાલીમ શિબિરનું થામણા માં આયોજન કરાયું
૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વાર્ષિક પ્રશિક્ષણ શિબિર - ૪૧૪ માં આર્મી વિંગનાં કેડેટ વિવિધ પ્રતિયોગિતામાં થામણા ખાતે ભાગ લેશે.વેપન ટ્રેનિંગ, કારકિર્દી વિકાસ, વ્યક્તિત્વ વિકા?...
અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી અશ્લીલ ભાષાની પોસ્ટ વાયરલ કરતાં ગુનો નોંધાયો
આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરી ખાતે અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી કેવલ જ્ઞાનપીઠ ગુરૂ ગાદીના આચાર્યશ્રી જ?...
ગુજરાતમાં બુલેટ ટ્રેન સ્ટશનોનું વેગવંતી ઝડપે આગળ વધતું કામ, જાણો સાબરમતીથી વાપી સુધી કયા સ્ટેશનનું કામ કેટલે પહોંચ્યું
સાબરમતી સ્ટેશનમાં પ્રથમ માળે સ્લેબ નાખવાનું કામ પૂર્ણ થયું અમદાવાદ સ્ટેશનમાં સ્ટેશન એન્ટ્રી બનાવવાનું કામ ચાલુ છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરવેગ ઝડપે આગળ વધી રહ્ય...
ઉમરેઠ MGVCL ઓફિસમાં વારંવાર કપાતી લાઈટ અને ડીમ લાઈટથી ત્રસ્ત લોકોનું હાલ્લાબોલ
આણંદ જિલ્લાનું ઉમરેઠ છે તો તાલુકા મથક પણ છેલ્લા લાંબા સમયથી વીજળીનાં ધાધિયાથી નગરજનો ત્રાહિમામ થઇ ગયા છે. આજે ઉમરેઠના વાંટા વિસ્તારના રહેવાસીઓ વારંવાર કપાતી લાઈટ અને રાત પડે ડીમ વોલ્ટેજ થઇ...