આણંદ સીએ ઇન્સ્ટિટ્યૂટના હોદ્દેદારો ૨૦૨૫-૨૬ માટે ચુંટાયા
ચેરમેન CA રોનક ગોયલ, વાઇસ ચેરમેન અને WICASA (CA Student શાખા) ચેરમેન તરીકે CA હર્ષિત દેસાઈ, સચિવ તરીકે CA જાગૃત શાહ અને ખજાનચી તરીકે CA પાર્થ પટેલ તથા કમિટી સભ્ય તરીકે CA જય શાહ અને CA રાજન આનંદપરા ચુંટાઈ આવ્યા છે....