હિટ સાબિત થઈ રહ્યું છે આયુષ્માન વય વંદના કાર્ડ, મફત સારવારનો બન્યો નવો રેકોર્ડ
70 વર્ષ અને તેથી વધુ વયના 25 લાખ વરિષ્ઠ નાગરિકોએ માત્ર 42 દિવસમાં (બે મહિનાથી ઓછા)માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી કરીને નવો રેકોર્ડ બ...