અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર
અભ્યાસક્રમમાં અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર. માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ઘોઘા, પાલિતાણા, તળાજા અને સિહોર તાલુકાની લાભ?...