સેમ પિત્રોડાના ‘પાકિસ્તાનમાં મને ઘર જેવું લાગે’ નિવેદન પર વિવાદ, ભાજપે કર્યા તીવ્ર પ્રહાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સેમ પિત્રોડાના તાજેતરના નિવેદનને કારણે રાજકીય દ્રષ્ટિકોણથી ભારે વિવાદ ઊભો થયો છે. પિત્રોડાએ તેમના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેમણે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ‘ઘર...