અમદાવાદ શહેરના 20 વર્ષ જૂના 4 બ્રિજનું AUDA દ્વારા થશે ઈન્સપેક્શન, દિલ્હીથી મંગાવ્યું ખાસ મશીન
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે આખા ગુજરાતમાં બ્રીજોની સ્થિતિને લઈને સરકાર સતર્ક બની ગઈ છે. રાજ્યભરના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા જૂના અને જર્જરિત બ્રીજોની તાકીદે તપાસ કર?...