ઈરાનને ટ્રમ્પની ખુલ્લી ધમકી : વાટાઘાટ નહીં કરે તો પાવર પ્લાન્ટ્સ અને પુલો પર હુમલાની ચેતવણી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો તેહરાન ટૂંક સમયમાં સમજૂતી અને વાટાઘાટો માટે તૈયાર...